૧ શમુએલ 1:9 - પવિત્ર બાઈબલ9 એક વખત મંદિરમાં તેમણે પ્રસાદ ગ્રહણ કર્યા પછી હાન્ના પવિત્રમંડપમાં ગઈ યહોવાની સામે ઊભી રહી. તે વખતે યાજક એલી યહોવાના મંદિરના પ્રવેશદ્વાર પાસે પોતાના આસન ઉપર બેઠો હતો. Se kapitletપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 શીલોમાં તેઓ ખાઈપી રહ્યા પછી હાન્ના ઊઠી, હવે એલી યાજક યહોવાના મંદિરની બારસાખ પાસે પોતાના આસન પર બેઠેલો હતો. Se kapitletપવિત્ર બાઇબલ C.L.9 એક વાર શીલોમાં તેઓ ભોજન કરી રહ્યા પછી હાન્ના ઊભી થઈ. પ્રભુના ભક્તિસ્થાનના પ્રવેશ દ્વાર પાસે યજ્ઞકાર એલી પોતાના આસન પર બેઠો હતો. Se kapitletઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓ શીલોમાં ખાઈ પી રહ્યા પછી હાન્ના ઊઠી. એલી યાજક ઈશ્વરના ઘરનાં દરવાજા પાસે પોતાની બેઠક પર બેઠેલો હતો. Se kapitlet |