24 આમી આંય દુઃખ વેઠા લીદે ખુશ વિહુ, જો તુમા ખાતુરે વેઠુહુ આને આંય સાદા પોતા શરીરુમે દુખુહુને વેઠુહુ જેહેકી ખ્રિસ્તુહુ તીયા શરીરુ ખાતુરે, એટલે મંડળી ખાતુરે વેઠયો.