7 આંય ઇ ઈયા ખાતુરે આખી રીયોહો. કાહાકા ખુબુજ લોક એહેડા ભરમાવનારા લોક જગતુમે નીગી આલેહે જે ઇ નાહ માનતે, કા ઇસુ ખ્રિસ્ત એક માંહુ બોનીને આલો; એહેકી આખનારા લોકુજ ભરમાવનારા આને ખ્રિસ્તુ વિરોધ કેનારા હાય.