Online Bibel

- Annoncer -


ફિલિપ્પીઓ પત્રો 3 - દુબલી નવો કરાર


હાચી ધાર્મિકતા

1 ઓ માઅ વિશ્વાસી પાવુહુ આને બોયુહુ, પ્રભુમે ખુશ રેજા. તેજ ગોઠયા તુમનેહે ઘેડી-ઘેડી લેખા માને કેલ્લીજ તકલીફ નાહ વેતી, એ ગોઠયા તુમનેહે ઝુટા શિક્ષણુમેને વાચાવી.

2 તીયા ખારાબ લોકુહુને સાવધાન રેજા, જે હુળા સમાન વેહવાર કેતાહા આને જે આખતાહા ઉદ્ધાર પામા ખાતુરે પોતા સુન્નત કેરાવુલો જરુરી હાય.

3 કાહાકા હાચા સુન્નતવાલા તા આમુહુજ હાય, આમુહુ જે પરમેહેરુ આત્મા આગેવાનીકી આરાધના કેતાહા, આને ઇસુ ખ્રિસ્તુપે ઘમંડ કેતાહા આને શારીરિક કામુપે ભોરોષો નાહ કેતા.

4 પેન આંય શારીરિક કામુપે બી ભોરોષો રાખી સેકુહુ, કાદાચ એગોહો શારીરિક કામુપે ભોરોષો કેરા વિચાર કેતો વેરી, તા આંય તીયાસે બી વાદીને થોવી સેકુહુ.

5 જાંહા આંય આઠ દિહુ આથો તાંહા માઅ સુન્નત વીયી આંય ઇસ્રાએલુ પીઢી બિન્યામીન કુળુ હાય, માઅ યાહકી-બાહકો ઇબ્રાની આથે, આંય બી હિબ્રુ હાય, એક ફોરોશી લોકુ રુપુમે માયુહુ મુસા નિયમુલે દ્રઢતા કી પાલન કેયોહો.

6 આને માને ધર્મ વિશે ઓતો ઉત્સાહ આથો કા મંડળી ખ્રિસ્ત લોકુહુને માયુહુ ખુબ સતાવ્યાહા. આને માયુહુ મુસા બાદા નિયમુ પાલન કેયોહો, ઇયામે માઅ દોષ કેડોજ નાહ કાડી સેકતો.

7 ઇસુ ખ્રિસ્તુહુ જો કેયોહો, તીયા લીદે માયુહુ તીયું ગોઠીહીને જે માઅ ફાયદા માટે આથી, તકલીફ હોમજી લેદી.

8 ઓતોજ નાહ પેન જાંહા બાદી ગોઠી કેતા વાદારે પોતા પ્રભુ ઇસુ ખ્રિસ્તુલુજ જાંણા માઅ ખાતુરે વાદારે કિંમતી હોમજુહુ. ઈયા ખાતુરે માયુહુ બાદી વસ્તુહુને છોડી દેદોહો, આને તીયુ વસ્તુહુને કચરો હોમજુહુ કા આંય તીયાલે જાંય સેકુ.

9 આને તીયા સંગતીમે રીઅ સેકુ; આને આંય ધર્મી મુસા નિયમુ પાલન કેરુલો લીદે નાહ, પેન એ ધાર્મિકતા ખાલી પરમેહેરુપે (ખ્રિસ્ત) વિશ્વાસ કેરા લીદે હાય.

10 આંય ઇ ઈચ્છા રાખુહુ કા ઇસુ ખ્રિસ્તુલે જાંય લીયુ આને તીયા મોતુમેને ફાચે જીવતો ઉઠુલો સામર્થું અનુભવ કીવ્યુ, આને તીયા મોતુ તીયા સમાન બનીને તીયા દુખુમે સહભાગી બનુ.

11 કા આંય બી મોલામેને ફાચો જીવતો ઉઠવામે આવેહે.


નિશાણી વેલે દોવળુલો

12 ઈયા ઓ મતલબ નાહ કા માને ઇ બાદો પેલ્લાનેજ મીલી ચુક્યોહો; કા આંય પરિપક્વ વી ચુક્યોહો એહેકી નાહ, પેન આંય કોશિશ કેતો આગલા વાદી રીયોહો, કા તોઅ માને મીલી જાય જીયા ખાતુરે ઇસુ ખ્રિસ્તુહુ માને પસંદ કેયોહો.

13 ઓ માઅ પાવુહુ આને બોયુહુ, માઅ વિચાર ઓ નાહ, કા આંય મીલવી ચુક્યોહો; પેન ખાલી એક ઇ કામ કીહુ, કા જે ઘટના પેલ્લા વી ચુકીહી તીયુહુને વિહરાયને આગલા રી ગોઠી વેલે વાદતો જાય રીયોહો.

14 આંય નિશાણી વેલે દોવળુતો જાય રીયોહો, કા તોઅ ઇનામ મીલવુ, જીયા ખાતુરે પરમેહેરુહુ માને ઇસુ ખ્રિસ્તુ મારફતે હોરગામે હાધ્યોહો.

15 આપુમેને જોતે આત્મિક રીતીકી પાક્કે હાય, તીયાહાને તીયું રીતી વિચારુલો હાય, આને કાદાચ એગી રીતે તુમા વિચારુલો અલગ વેરી, તાંહા પરમેહેર તીયાલે બી તુમાપે જાહેર કી દી.

16 ઈયા ખાતુરે જીયુ રીતીકી આમી લોગુ ચાલ્યાહા તીયુજ રીતીકી આગલા વાદતા રેજી.

17 ઓ વિશ્વાસી પાવુહુ આને બોયુહુ, આમુહુ તુમા ખાતુરે એક નમુનો હાય, ઈયા ખાતુરે તુમુહુ બાદે મીલીને માઅ સમાન જીવન જીવા. આને જે માઅ સમાન જીવન જીવતેહે તીયાહાને બી દેખતા રેજા.

18 કાહાકા ખુબુજ લોક એહેડો વેહવાર કેતેહે, જીયાકી લાગેહે કા જીયા કારણુ ઇસુ ખ્રિસ્ત ક્રુસુપે મોયોહો તે તીયા વિરુધુમે હાય. જીયા વિશે માયુહુ ઘેડી-ઘેડી માયુહુ તુમનેહે આખ્યોહો, આને આમી બી રોળી-રોળીને આખુહુ.

19 તીયા શારીરિક જરુરતુજ તીયાં ભગવાન હાય, તે એહેડી ગોઠીપે વિશ્વાસ કેતાહા જીયુ ગોઠીપે તીયાહાને શરમ આવા જોજે. આને તે સાદા તોરતીપેને વસ્તુજ વિશેજ વિચારતે રેતેહે, આને તે છેલ્લે નાશ વી જાય.

20 પેને આપુ ઠિકાણો તા હોરગામે હાય આને આપુહુ એક ઉદ્ધાર કેનારો પ્રભુ ઇસુ ખ્રિસ્તુલે તીહીનેજ આવા વાટ જોવી રીયાહા.

21 તોઅ નાશ વેનારા શરીરુલે બોદલી આને પોતા મહિમા શરીરુ સમાન બોનાવી દી. ઇ બાદો ઇસુ ખ્રિસ્તુ પોતા તાકતુકી કેરી, ઈયા મારફતે બાદી વસ્તુહુને પોતા વશુમે કી સેકેહે.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Følg os:



Annoncer