Online Bible

- Reklamy -




રોમનોને પત્ર 14:14 - કોલી નવો કરાર

14 હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.

Viz kapitola kopírovat




રોમનોને પત્ર 14:14

Následuj nás:

Reklamy


Reklamy