Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 પછી મે જોયું કે, ઘેટાના બસ્સાએ ઈ સોપડીની હાત મુદ્રાઓમાંથી પેલીને ખોલી, અને મે સ્યાર જીવતા પ્રાણીઓમાંથી એકને બોલતા હાંભળ્યો, એનો અવાજ ગર્જનાની જેમ તેજ હતો, એણે કીધું કે, “હવે જા.”