પ્રકટીકરણ 22:19 - કોલી નવો કરાર19 જો કોય એવો માણસ હોય જે આ સોપડીમા પેલાથી જ બતાવામા આવેલી આગમવાણીની વાતોમાથી કાય પણ કાઢી નાખશે, તો પરમેશ્વર પણ એને ઈ ઝાડમાથી ફળ ખાવાના અધિકારને કાઢી નાખશે; જે જીવન આપે છે અને એના પવિત્ર શહેરમાં રેવાનો અધિકાર કાઢી નાખશે, જેની વિષે આ સોપડીમા પેલાથી જ બતાવવામા આવ્યું છે. Viz kapitola |