Online Bible

- Reklamy -




પ્રકટીકરણ 19:18 - કોલી નવો કરાર

18 આવો અને રાજાઓ, સિપાય આગેવાનો, શુરવીર સિપાયો, ઘોડા અને એની ઉપર બેહનારાના મરેલા દેહના માસ ખાવ, તમે હરેક પરકારના મરેલા લોકોનુ માસ ખાય હકો છો. એટલે કે, ગુલામ અને જે ગુલામ નથી, મોટા અને નાના બેયનો.

Viz kapitola kopírovat




પ્રકટીકરણ 19:18

Následuj nás:

Reklamy


Reklamy