પ્રકટીકરણ 18:6 - કોલી નવો કરાર6 એની હારે એવુ જ કરો, જેવું એણે લોકોની હારે કરયુ છે, જે પીડા એણે આપી એની બમણી પીડા એને પાછી આપી દયો. એણે લોકોને પોતાના ભુંડા કામનો સ્વાદ સખાડવા પરભાવિત કરયા, એને પરમેશ્વરનાં ગુસ્સાથી બમણી શક્તિની હારે સહન કરવુ પડશે. Viz kapitola |