Online Bible

- Reklamy -




પ્રકટીકરણ 17:3 - કોલી નવો કરાર

3 તઈ આત્માની મદદથી સ્વર્ગદુત મને વગડામાં લય ગયો, આત્માએ મને પોતાના નિયંત્રણમાં કરી લીધો અને ન્યા મે એક બાયને જોય, જે એક હિંસક પશુ ઉપર બેઠીતી, જે લાલ રંગનો હતો. એના હાત માથા અને દસ શીંગડા હતાં, એના દેહ ઉપર ઈ નામો લખેલા હતાં, જે પરમેશ્વરનું અનાદર કરે છે,

Viz kapitola kopírovat




પ્રકટીકરણ 17:3

Následuj nás:

Reklamy


Reklamy