Online Bible

- Reklamy -




પ્રકટીકરણ 13:15 - કોલી નવો કરાર

15 પરમેશ્વરે બીજા હિંસક પશુને ઈ મૂર્તિમા જીવ મુકવાની રજા આપી. જેથી મૂર્તિ બોલી હકે અને એણે આજ્ઞા દીધી કે, જેણે પણ મૂર્તિનુ ભજન કરવાની ના પાડી છે એને મારી નાખવામા આવે.

Viz kapitola kopírovat




પ્રકટીકરણ 13:15

Následuj nás:

Reklamy


Reklamy