Online Bible

- Reklamy -




પ્રકટીકરણ 11:8 - કોલી નવો કરાર

8 એના મરેલા દેહ ઈ મોટા શહેરની શેરીઓમા છોડી દેવામાં આયશે જ્યાં એના પરભુને ખીલા મારીને વધસ્થંભ ઉપર સડાવવામા આવ્યો હતો. ઈ શહેરને પ્રતિકરૂપે સદોમ કે મિસર દેશ કેવામા આવે છે કેમ કે, ન્યાના લોકો બોવજ ખરાબ છે, ઈ લોકોની જેમ જે સદોમ અને મિસરમા રેય છે.

Viz kapitola kopírovat




પ્રકટીકરણ 11:8

Následuj nás:

Reklamy


Reklamy