Online Bible

- Reklamy -




માર્ક 6:45 - કોલી નવો કરાર

45 તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.

Viz kapitola kopírovat




માર્ક 6:45

Následuj nás:

Reklamy


Reklamy