Online Bible

- Reklamy -




માર્ક 14:3 - કોલી નવો કરાર

3 આ વખતે, ઈસુ બેથાનિયા ગામમાં હતો. સિમોન કોઢિયાના ઘરે ખાવા હાટુ બેઠો હતો તઈ એક બાય ઘરમાં આવી. ઈ એક આરસની શીશી લીયાવી હતી. આ શીશીમાં અત્તર ભરેલું હતું. અત્તર શુદ્ધ જટામાંસીના તેલથી બનાવવામાં આવ્યું હતું, ઈ હાટુ એની કિંમત બોવ મોઘી હતી. એણે શીશીના ઢાકણાને તોડીને ઈસુને માન આપવા હાટુ એના માથા ઉપર બધુય અત્તર નાખી દીધું.

Viz kapitola kopírovat




માર્ક 14:3

Následuj nás:

Reklamy


Reklamy