Online Bible

- Reklamy -




માર્ક 12:12 - કોલી નવો કરાર

12 તઈ યહુદી આગેવાનોએ એને પકડવા માગ્યો કેમ કે, તેઓ હમજી ગયા હતાં કે, એણે આપડી વિરુધ આ દાખલો કીધો છે. પણ તેઓએ એને પકડયો નય કેમ કે, તેઓ લોકોથી બીતા હતા. ઈ હાટુ તેઓ ઈસુને મુકીને વયા ગયા.

Viz kapitola kopírovat




માર્ક 12:12

Následuj nás:

Reklamy


Reklamy