Online Bible

- Reklamy -




માર્ક 10:7 - કોલી નવો કરાર

7 આ બતાવે છે કે પરમેશ્વરે કેમ કીધુ કે, જઈ એક માણસ અને બાય લગન કરે છે, તો તેઓને લગન પછી પોતાના માં-બાપની હારે નો રેવું જોયી. એના બદલે, તેઓ બેય એક હારે રેય, અને તેઓ એક હારે એટલા પાહે થય જાય કે, તેઓ એક માણસની જેમ હોય, ઈ હાટુ હાલમાં લગન કરવાવાળા લોકો પેલા બે જુદા-જુદા માણસ હતાં, પણ પરમેશ્વર તેઓને હવે એક માણસની જેમ માંને છે, ઈ હાટુ ઈ ઈચ્છે છે કે, તેઓ લગન જીવનમાં હારે રેય.

Viz kapitola kopírovat




માર્ક 10:7

Následuj nás:

Reklamy


Reklamy