Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
24 એની વાતોથી ચેલા નવાય પામ્યા પણ ઈસુએ ફરીથી જવાબ આપીને કીધુ કે, “ઓ મારા વાલા બાળકો, જે રૂપીયા ઉપર વિશ્વાસ રાખે છે, તેઓની હાટુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર જાવું કેવું અઘરું છે!