Online Bible

- Reklamy -




માથ્થી 5:22 - કોલી નવો કરાર

22 પણ હું તમને કવ છું કે, જે કોય પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરે છે, તો પરમેશ્વર એનો ન્યાય કરશે, અને જે પોતાના ભાઈને “નકામો” કેહે, તો એને મોટી સભામાં અન્યાયી ઠરાવમાં આયશે, અને જે એને કેહે કે, “તું મુરખ છો,” તો એને નરકની આગમાં નાખી દેવામાં આયશે.

Viz kapitola kopírovat




માથ્થી 5:22

Následuj nás:

Reklamy


Reklamy