માથ્થી 25:14 - કોલી નવો કરાર14 જઈ હું પાછો આવય, તઈ સ્વર્ગનું રાજ્ય આ રીતનું હશે: એક માણસ લાંબી યાત્રામાં જાતી વખતે એણે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલ મિલકતમાંથી થોડીક તેઓને હોપીને કીધું કે, આ માલ મિલકતનો વેપાર કરીને વધારે માલ મિલકત મેળવો. Viz kapitola |