Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
15 હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે.