Online Bible

- Reklamy -




માથ્થી 12:25 - કોલી નવો કરાર

25 તેઓ શું વિસારતા હતા, ઈ વાત ઈસુ જાણતો હતો, જેથી એણે એને કીધુ કે, જો એક દેશના લોકો અંદરો અંદર બાધતા રેય, તો તેઓ વધારે વખત હુધી નય ટકી હકે. એવી જ રીતે જો એક પરિવારના લોકો એકબીજાની વિરુધમાં છુટા પડેલા હોય, તો ઈ પરિવાર એક હારે નય રય હકે.

Viz kapitola kopírovat




માથ્થી 12:25

Následuj nás:

Reklamy


Reklamy