Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 9:7 - કોલી નવો કરાર

7 હવે હેરોદ ગાલીલ જિલ્લાનો રાજા હતો, જે કાય થાતું હતું એની વિષે બધુય હાંભળીને ઈ મુજવણમાં હતો કેમ કે, કેટલાક લોકો કેતા હતાં કે, યોહાન જળદીક્ષા દેનાર પાછો જીવતો થયો છે.

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 9:7

Následuj nás:

Reklamy


Reklamy