Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 8:47 - કોલી નવો કરાર

47 બાયે જોયું કે, ઈ પકડાય ગય છે, જેથી ઈ ધ્રુજતી-ધ્રુજતી આવીને ઈસુને પાહે પગે પડી. ઈ એને શું કામ અડી હતી અને પોતે કેવી રીતે તરત જ હાજી થય ગય ઈ વિષે ન્યા બધાયની હાજરીમાં એણે ઈસુને બધુય કય દીધું.

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 8:47

Následuj nás:

Reklamy


Reklamy