Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 7:28 - કોલી નવો કરાર

28 હું તમને હાસુ કવ છું, કે જેઓ બાયુથી જનમા છે, તેઓમાંથી યોહાન જળદીક્ષા દેનાર કરતાં કોય મોટો જનમો નથી, પણ પરમેશ્વરનાં રાજ્યમાં જે બધાયથી નાનો છે, ઈ એની કરતાં મોટો છે.”

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 7:28

Následuj nás:

Reklamy


Reklamy