Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 23:27 - કોલી નવો કરાર

27 અને ઘણાય બધાય લોકોનો મોટો ટોળો એની વાહે હાલ્યો: અને બોવ બધીય બાયુ પણ હતી, જે ઈસુની હાટુ છાતી કુટી કુટીને વિલાપ કરતી હતી.

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 23:27

Následuj nás:

Reklamy


Reklamy