Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 હવે ઈસુએ ચેલાઓને પણ કીધું કે, એક માલદાર માણસ હતો, એણે એક કારભારી રાખ્યો; અને માલદારની આગળ કારભારી ઉપર એવો આરોપ મુકવામાં આવ્યો કે, ઈ તમારી મિલકત ઉડાવી દેય છે.