Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 11:46 - કોલી નવો કરાર

46 ઈસુએ જવાબ આપ્યો કે, તમે યહુદી નિયમના શિક્ષકો તમને અફસોસ છે! કારણ કે, તમે એવા કડક નિયમો બનાવો છો, જેનું પાલન કરવાનું પણ લોકોની હાટુ ઘણુય કઠણ છે. તમે બીજા લોકોને ઈ નિયમનું પાલન કરવા હાટુ દબાણ કરો છો, પણ તમે તમારી જાતે ઈ નિયમો પરમાણે જરાય કોશિશ કરતાં નથી.

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 11:46

Následuj nás:

Reklamy


Reklamy