Online Bible

- Reklamy -




લૂકની સુવાર્તા 10:40 - કોલી નવો કરાર

40 પણ માર્થા ખાવાનું રાંધતી-રાંધતી હેરાન થય, અને એની પાહે આવીને કીધું કે, “ઓ પરભુ, મારી બેને મને કામ કરવા એકલી મુકી છે, એની શું તમને ચિંતા નથી? જેથી એને કેય કે, ઈ મને ઈ મદદ કરે.”

Viz kapitola kopírovat




લૂકની સુવાર્તા 10:40

Následuj nás:

Reklamy


Reklamy