યહૂદાનો પત્ર 1:8 - કોલી નવો કરાર8 આ દાખલા વિષે જાણયા પછી પણ પરમેશ્વરથી નો બીનારા લોકો એવી રીતે પાપ કરે છે અને એવુ કેય છે કે, એણે સપનુ જોયું છે ઈ પોતાના દેહનો ઉપયોગ પાપ કરવા હાટુ કરે છે. બધાય પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે અને સ્વર્ગીય જીવોનુ અપમાન કરે છે. Viz kapitola |