હિબ્રૂઓને પત્ર 9:19 - કોલી નવો કરાર19 જઈ મુસાએ પેલા બધાય લોકોની હામે નિયમની બધીય આજ્ઞાઓને વાંચીને હભળાવી, પછી એણે વાછડા અને બકરાનું લોહી અને પાણી લીધું, પછી એણે લાલ ઊન અને ઝુફા ઝાડની ડાળખ્યું દ્વારા શાસ્ત્રની સોપડી અને બધાય લોકો ઉપર છાટી દીધું. Viz kapitola |