Online Bible

- Reklamy -




ગલાતીઓને પત્ર 6:13 - કોલી નવો કરાર

13 આયા હુધી કે, તેઓ સુન્‍નત કરેલા પણ મુસાના બધાય નિયમશાસ્ત્રનું પાલન નથી કરતાં, પણ તેઓ ઈચ્છે છે કે, તમારી સુન્‍નત કરવામાં આવે જેથી ઈ બીજા યહુદીઓની હામે અભિમાનથી આ બતાવી હકે કે, તમારી સુન્‍નત એના કારણે થય છે.

Viz kapitola kopírovat




ગલાતીઓને પત્ર 6:13

Následuj nás:

Reklamy


Reklamy