Online Bible

- Reklamy -




ગલાતીઓને પત્ર 2:12 - કોલી નવો કરાર

12 પિતર એવાં વિશ્વાસુઓ હારે ખાતો હતો જે યહુદી નોતા. પણ જઈ યાકુબ દ્વારા મોકલેલા થોડાક વિશ્વાસુ યરુશાલેમથી આવ્યા, તો એણે તેઓની હારે મળવાનું અને ખાવાનું બંધ કરી દીધું કેમ કે, ઈ તે યહુદીઓથી બીતો હતો. જે ઈચ્છતા હતા કે બધાય બિનયહુદીઓની સુન્‍નત થાવી જોયી.

Viz kapitola kopírovat




ગલાતીઓને પત્ર 2:12

Následuj nás:

Reklamy


Reklamy