Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 હું પાઉલ આ પત્ર લખું છું, અને હું મસીહ ઈસુનો ગમાડેલો ચેલો છું કેમ કે, પરમેશ્વરે મને એક ગમાડેલો ચેલો થાવા હાટુ ગમાડયો. સાથી વિશ્વાસી ભાઈ તિમોથી મારી હારે છે.