Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 9:39 - કોલી નવો કરાર

39 તઈ પિતર ઉભો થયને તેઓની હારે વયો ગયો, જઈ ઈ ન્યા પુગ્યો, તઈ તેઓ એને મેડી ઉપર લય ગયા; બધીય રંડાયેલી બહેનો એની પાહે ઉભી રયને રોતી હતી જઈ તાબીથા એટલે દરકાસ તેઓની હારે હતી તઈ જે ઝભ્ભા અને લુગડા જે એણે બનાવ્યા હતાં, ઈ પિતરને બતાડવા લાગી.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 9:39

Následuj nás:

Reklamy


Reklamy