Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 7:42 - કોલી નવો કરાર

42 એટલે પરમેશ્વરે એની હામેથી મોઢું ફેરવી લીધું અને તેઓને આભના સુરજ, સાંદો અને તારાઓને પોતાના પરમેશ્વરનાં રૂપમાં ભજન કરવા હાટુ ગમાડી લીધા, જેવું આગમભાખીયાની સોપડીમા લખેલુ છે કે, હે ઈઝરાયલ દેશના લોકો, શું તમે વગડામાં સ્યાલીસ વરહ લગી પશુઓની બલી અને ધાનની બલી પણ મને જ કરતાં હતાં?

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 7:42

Následuj nás:

Reklamy


Reklamy