Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 6:1 - કોલી નવો કરાર

1 ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 6:1

Následuj nás:

Reklamy


Reklamy