પ્રેરિતોનાં કૃત્યો 28:27 - કોલી નવો કરાર27 કેમ કે, ઈ લોકોના મન જડ અને એના કાન બેરા થય ગયા છે, અને તેઓએ પોતાની આંખુ બંધ કરી છે, એવુ નો થાય કે ઈ કયારે આંખુથી જોય, અને કાનથી હાંભળે, અને મનથી હમજે, અને પાપી જીવનથી મારી બાજુ ફરે અને હું તેઓને હાજા કરૂ.” Viz kapitola |