Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 25:24 - કોલી નવો કરાર

24 અને જઈ પાઉલને લીયાવવામાં આવ્યો, તો ફેસ્તસે કીધું કે, “હે રાજા આગ્રીપા, અને હે બધાય લોકો જે આયા અમારી હારે છો, તમે આ માણસને જોવ છો, જેના વિષયમાં ઘણાય યહુદી લોકોના આગેવાનોએ યરુશાલેમ શહેરમાં અને આયા પણ રડો નાખી નાખીને મારાથી વિનવણી કરી કે, એનું જીવતું રેવું હારું નથી.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 25:24

Následuj nás:

Reklamy


Reklamy