Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
27 જઈ ઈ હાત દિવસ પુરા થાવાના હતાં, તો આસિયા પરદેશના યહુદી લોકોએ પાઉલને મંદિરમાં જોયને, ટોળાના બધાય લોકોને સડાવિયા, અને તેઓ રાડુ નાખી નાખીને પાઉલને પકડી લીધો.