Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 21:25 - કોલી નવો કરાર

25 પણ ઈ બિનયહુદીઓ વિષે જેઓએ વિશ્વાસ કરયો છે, આપડે આ ઠરાવને લખી મોકલ્યો છે કે, તેઓ ઈ નીવેદ નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પીતા અને છીનાળવા નો કરતાં, અને આવા કામોથી આઘા રેજો.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 21:25

Následuj nás:

Reklamy


Reklamy