પ્રેરિતોનાં કૃત્યો 19:35 - કોલી નવો કરાર35 તઈ એફેસી શહેરમાં નગરશેઠના લોકોને શાંત કરીને કીધું કે, “હે એફેસસ શહેરમાં રેનારા લોકો, કોણ નથી જાણતો કે એફેસસ શહેરના લોકોનું મહાન દેવી આર્તેમિસ મંદિરમાંથી દેખરેખ કરે છે, અને એની મૂર્તિ આભમાંથી પડી હતી. Viz kapitola |