Online Bible

- Reklamy -




પ્રેરિતોનાં કૃત્યો 12:6 - કોલી નવો કરાર

6 જઈ હેરોદ રાજા પિતરનો ન્યાય કરવા હાટુ લોકોની હામે લિયાવાના હતાં, એની પેલી રાતે જઈ પિતર બેય હાકળથી બાંધેલો બે સિપાયની વસમાં હુતો હતો, અને સોકીદારો કમાડની આગળ જેલખાનાની સોકીદારી કરી રયા હતા.

Viz kapitola kopírovat




પ્રેરિતોનાં કૃત્યો 12:6

Následuj nás:

Reklamy


Reklamy