Online Bible

- Reklamy -




1 તિમોથીને પત્ર 1:1 - કોલી નવો કરાર

1-2 આપડા તારનાર પરમેશ્વર અને પરભુ ઈસુ મસીહ જેની ઉપર આપડે આશા રાખી છયી, એની આજ્ઞા પરમાણે હું પાઉલ એના ગમાડેલો ચેલો છું હું આ પત્ર તિમોથીને લખી રયો છું, જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવાથી મારા દીકરાની જેમ છે, પરમેશ્વર બાપ, અને આપડા પરભુ ઈસુ મસીહના ગમાડેલા ચેલાઓ તરફથી કૃપા, દયા અને શાંતિ તને મળતી રેય.

Viz kapitola kopírovat




1 તિમોથીને પત્ર 1:1

Následuj nás:

Reklamy


Reklamy