Online Bible

- Reklamy -




1 કરિંથીઓને પત્ર 7:37 - કોલી નવો કરાર

37 પણ જો આ માણસે પોતાના હ્રદયમાં પોતાની ઈચ્છા પરમાણે ઈ દઢ ફેસલો કરી લીધો હોય કે, એની દીકરી હાટુ લગન નો કરાવવા ઈ હારું છે, અને કોય પણ એને લગન કરવા હાટુ મજબુર નથી કરતો, તો એની પાહે પોતાની ઈચ્છા પરમાણે લગન નય કરાવવાનો અધિકાર છે, અને ઈ પરમેશ્વરની નજરમાં હજી વધારે હારું કામ કરે છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓને પત્ર 7:37

Následuj nás:

Reklamy


Reklamy