Online Bible

- Reklamy -




1 કરિંથીઓને પત્ર 7:32 - કોલી નવો કરાર

32 મારી ઈચ્છા છે કે, તમે જગતના જીવનની નાશવંત બાબતોથી મુક્ત રયો. જે લગન કરયા વગરના છે, ઈ પરમેશ્વરની સેવા કેમ કરે ઈ વાતોની સીંતા કરે છે. ઈ પરભુને રાજી કરવા માગે છે.

Viz kapitola kopírovat




1 કરિંથીઓને પત્ર 7:32

Následuj nás:

Reklamy


Reklamy