સફાન્યા 2:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 સમુદ્રકિનારા બીડો થઈ જશે અને ત્યાં ભરવાડોનાં રહેઠાણ તથા ટોળાંઓના વાડા થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 સમુદ્રકાંઠે બીડો થઈ જશે, ને ત્યાં ભરવાડોનાં ઝૂંપડાં તથા ઘેટાંબકરાંના વાડા થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 સમુદ્રકિનારાનો તમારો પ્રદેશ ખુલ્લા મેદાન જેવો બની જશે અને તેમાં ભરવાડો તંબૂ તાણશે અને ઘેટાંબકરાંના વાડા બાંધશે. Viz kapitolaપવિત્ર બાઈબલ6 દરિયાકાંઠો ઢોર ચરાવવાનું ચરાણ બની જશે. ફકત ભરવાડના ઝૂંપડા અને ઘેટાઁબકરાઁ રાખવાની છાપરી જ રહેશે. Viz kapitola |