ઝખાર્યા 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે ધૂળની જેમ ચાંદીના તથા શુદ્ધ સોનાની જેમ મહોલ્લાની માટીના ઢગલા કર્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની જેમ રૂપાના તથા શેરીના કાદવની જેમ ચોખ્ખા સોનાના ઢગલા કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 તૂરે પોતાની કિલ્લેબંધી કરી છે અને સોનારૂપાનો એટલો સંગ્રહ કર્યો છે કે તે ધૂળ સમાન થઈ પડયું છે! Viz kapitolaપવિત્ર બાઈબલ3 તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો છે, તેણે સોનાચાંદીને ધૂળની જેમ અને શેરી પરની માટીની જેમ ખૂબજ ભેગા કર્યા છે. Viz kapitola |