ઝખાર્યા 8:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી તે નગરની શેરીઓ રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અને શેરીઓ ફરીવાર રમતાં-કૂદતાં છોકરાંથી ઊભરાશે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 રમતાં છોકરાઓ અને છોકરીઓથી નગરની શેરીઓ ભરાઇ જશે.” Viz kapitola |