Online Bible

- Reklamy -




ઝખાર્યા 8:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી પાકી વયને લીધે પોતાના હાથમાં લાકડીઓ લઈને તેને ટેકો દઈને યરુશાલેમની શેરીઓમાં બેસશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 લાકડીને ટેકે ચાલનારા વયોવૃદ્ધ સ્ત્રીપુરુષો ફરીથી નગરના ચોકમાં બેસશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

4 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “યરૂશાલેમમાં ફરીથી તેની શેરીઓમાં વૃદ્ધ પુરૂષો અને સ્ત્રીઓ ચાલશે તેઓને ચાલવા માટે લાકડીની જરૂર પડશે, કારણ કે તેઓ લાંબો સમય જીવશે.

Viz kapitola kopírovat




ઝખાર્યા 8:4

Následuj nás:

Reklamy


Reklamy