Online Bible

- Reklamy -




ઝખાર્યા 8:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 આ સમયોમાં મેં યરુશાલેમનું તથા યહૂદિયાના લોકોનું ફરી ભલું કરવાનું ધાર્યું છે! તમે ડરશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 તેમ જ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, મેં આ સમયે યરુશાલેમનું તથા યહૂદાના વંશજોનું ફરીથી ભલું કરવાનું ધાર્યું છે; તમારે બીવું નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 પણ એ આપત્તિ લાવતો. પણ હવે તો યરુશાલેમ અને યહૂદિયાના લોકોને આશિષ આપવાની મારી યોજના છે. તેથી ગભરાશો નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 પણ હવે અત્યારે યરૂશાલેમનું અને યહૂદિયાના વંશજોનું ફરી ભલું કરવાનું ધાર્યુ છે; માટે ડરશો નહિ,

Viz kapitola kopírovat




ઝખાર્યા 8:15

Následuj nás:

Reklamy


Reklamy